#ourvalsad photos & videos

2 days ago

🔺Brand:- G-Shock⌚ 🔺Display type :- Analog - Digital 🔺Shock resistion⚡ 🔺Only at Rajesh Novelty Store #rns #noveltystore #ourvalsad #valsad_vasi #rajeshnoveltystore

110
2 days ago

🔺Brand:- G-Shock⌚ 🔺Display type :- Analog - Digital 🔺Shock resistion⚡ 🔺Only at Rajesh Novelty Store #rns #noveltystore #ourvalsad #valsad_vasi

100

80

120

90

130

70

60
4 weeks ago

Stop doubting yourself. Work hard and make it happen #ourchikhli #ournavsari #ourvalsad #angel #smile 😊 #ask #tree

8934
last month

A invisible thread🧶connects those who are destined to meet, regardless of time⏰, place and circumstances...The thread🧵may stretch or tangle...But it will never break... . . . . #valsadart #watercolorsketch #blackandwhite #blackboymagic #blackpen #whitepenart #dailyarts #artofsurat #valsadartist #threads #lifequotes #art #artist #artimagination #godpray #tangleart #threadart #blackandwhite #blackmagicdesign #blackart #blackartistspace #blackartistsmatter #valsadartist #ourvalsad #suratart

806
last month

#dost #valsad #vapi #navsari #shayri #valsadvasi #statusvilla #ourvalsad #frdship_nver_ends 😍😍😍😘😘😘😘😇😇

122
last month

Best place to celebrate birthdays in town.... Call for booking 8488009222 @foodmohallavalsad #fooddily #foodmohalla #foodmohallavalsad #ourvalsad #valsad

1275
Aug 2020

WE ARE BACK WITH A BANG... 🔥 🔥 🔥 💯 @sahilkhan #onelife #gym #gymmotivation #jobhilodolo #fitness #valsad #ourvalsad #valsadvasi #motivation VIDEO CREDIT :- @fit_boy_d 👌👍

873
Jun 2020

*🎈નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ- આવકના દાખલા અંગે ની મહત્વની વીગતો.* *જો કોઈ વિદ્યાર્થીઓ ને દાખલા ની ખાસ જરૂર હોય તો www.digitalgujarat.gov.in પર જઈ ઓનલાઇન મેળવી શકો છો* @sdg_valsad #sdgvalsad #ourvalsad @our_valsad_

730
Jun 2020

મિત્રો... ભાષ્ટાચર સાથે મોખરે રહેતી વલસાડ નગરપાલિકા લાચીયા લોકોથી પણ ખદબદી રહી છે ... જો આવી બાબતે લોકો જાગરૂકતા જાળવે તો આવા ઘણાં લાચીયા પરપોટાની જેમ બાહર આવે એમ છે પણ અફસોસ વલસાડની જનતા આ બાબતે જરા પણ જાગરૂકત નથી જેને લઇ ખાઈ બદેલ આવા લોકો બિન્દાસ બની લોકોને લૂંટી રહ્યાં છે અને પ્રજા લૂંટાઈ રહી છે... અમારી દરેક શહેરી જનોને વિનંતિ કે આવા દરેક લોભીયા , લૂંટારા કર્મચારીઓ અને અધિકારીઓ ને ખુલ્લા પાડો ... એ.સી.બી ( એન્ટી કરપ્શન બ્યુરો ) મા આ બાબતે ફરીયાદ કરો અને ઉઘાડા પાડો આવા લૂંટારાઓ ને... એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી – એક જાગૃત નાગરિક આરોપી – મનિષ નટવરભાઈ સોલંકી, કોમ્પ્યુટર ઓપરેટર, વલસાડ નગરપાલીકા, વલસાડ રહે. પ્રમુખગ્રીન સોસાયટી, મોગરાવાડી, વલસાડ ગુનો બન્યા - તા: ૦૩/૦૬/૨૦૨૦ લાંચની માંગણીની રકમ :- રૂપિયા ૧,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂપિયા ૧,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રુપીયા ૧,૦૦૦/- ગુનાનુ સ્થળ :- વલસાડ નગરપાલીકા કચેરીમાં આવેલ સીવીક સેન્ટર ઓફીસમાં ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદી વકીલાતનો વ્યવસાય કરતા હોય અને તેઓના અસીલ નાઓના લગ્નની નોંધણી કરવા માટે ફરીયાદીશ્રીએ વલસાડ નગરપાલીકા ખાતે બે અલગ-અલગ અરજીઓ કરેલ હોય અને ફરીયાદીના મોબાઈલ ઉ૫ર તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ વલસાડ નગરપાલીકા તરફથી લગ્ન નોંધણી થઈ ગયેલ બાબતે ટેક્ષ મેસેજ આવેલ ત્યારબાદ તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ આરોપીએ ફરીયાદીના મોબાઈલ ઉ૫ર લગ્ન નોંધણી સર્ટીફીકેટ લઈ જવા તથા બે અરજીઓના રૂ.૫૦૦/- + રૂ.૫૦૦/- લેખે કુલ રૂ. ૧૦૦૦/- ની લાંચની માંગણી આ કામના આરોપી એ કરેલ . જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરી છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વીકારી પકડાય જઇ ગુનો કર્યો વિગેરે બાબત. ટ્રેપીંગ અધિકારી :- શ્રી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને ડાંગ એ.સી.બી પો.સ્ટે. તથા મદદમાં શ્રી પી.ડી.બારોટ, પોલીસ ઈન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ સુપર વિઝન અધિકારી :- શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત... સાવચેત રહો... સુરક્ષિત રહો... આપની સેવા સદા... સત્ય સાથે... વલસાડ સિટીઝન... ૦૩/૦૬/૨૦૨૦ જય ભારત... જય જય ગરવી ગુજરાત... #ourvalsad @our_valsad_

1050
Apr 2020

વલસાડ. વલસાડ જિલ્લામાં શંકાસ્પદ કોરોનાના દર્દીઓનો પ્રાથમિક ટેસ્ટ સેમ્પલ સુરત મોક્લવમામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વલસાડ સિવિલના 3 સિનિયર લેબ ટેક્નિશ્યનને કોરોના વયસરના ટેસ્ટની ટ્રેનિંગ સુરતમાં અપાઈ રહી છે. જેને લઈને વલસાડ સિવિલમાં કોરોનાના તમામ ટેસ્ટ ટૂંક સમયમાં સિવિલની લેબમાં નિદાન થશે. દર્દીઓના સેમ્પલ સુરત પહોંચે ત્યાં રાહ નહિ જોવી પડે. સિવિલમાં લેવાતા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલના તાત્કાલિક નિદાન થવાથી દર્દીઓને જલ્દી સારવાર મળશે. શંકાસ્પદકોરોનાના દર્દીઓના સેમ્પલ લઈને ટેસ્ટ માટે સુરત મોકલાવમાં આવતા હતા વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વલસાડ સિવિલમાં કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને શંકાસ્પદ કોરોનાના દર્દીઓના સેમ્પલ લઈને ટેસ્ટ માટે સુરત મોકલાવમાં આવતા હતા. રાજ્ય આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વલસાડ સિવિલના 3 સિનિયર લેબ ટેક્નિશ્યનોને કોરોનાના ટેસ્ટની ટ્રેનિંગ સુરતમાં આપવામાં આવી રહી છે. જેથી થોડા જ દિવસોમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ સિવિલની લેબમાં થતા થઇ જશે. જેથી અશોલેશન વોર્ડમાં દાખલ થનાર દર્દીઓના સેમ્પલ સુરત પહોંચે તેની રાહ નહિ જોવી પડે. વલસાડમાં દાખલ થનાર કોરોનાના શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ જલ્દી થવાથી દર્દીઓને સારવાર જલ્દી મળી રહેશે. #ourvalsad #our_valsad_ #collactorvalsad #crkharasan #covind19

530
Mar 2020

ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ ઉપર ! બીજી પરિક્ષા તો સમજ્યા પણ એક બાળકનું ભવિષ્ય જેનાથી બને એમાંજ આવા ધાંધિયા ??? છે શું છે આ બધું ?? શું હવે નાના મહેનતુ બાળકોના ભવિષ્ય સાથે પણ ચેડાં થશે ?? 'વીરપુર હાઈવે પર ધો.10-12 ની ઉત્તરવહીઓ રઝળતી મળી. #Repost @gpscgujarati # #vapischools #vapi #ourvapi #valsad #ourvalsad #silvasa #oursilvassa #vapicity #vapitown #daman #damanmodels #bhilad #pardi #atul #navsari #surta #gujrat #marugujarat #oursurat #iamsuratcity #chhiri #rata #chanod #balitha

3202
Mar 2020

IMPORTANT As per decision of State Government, the following institutions will be closed from 16th March for two weeks till 29th March: 1. ALL schools, colleges & universities 2. ALL Anganwadi Centers 3. ALL Tuition Classes 4. ALL Swimming Pools 5. ALL Cinema Halls, Theaters & Multiplexes Apart from above ALL social & religious institutions have been advised to postpone big gatherings and functions. In light of the advise, we will close down all of the following facilities of AMC: 1. All auditoriums 2. All Community Halls & Party Plots 3. All Libraries, Reading Rooms 4. All Indoor Gymnasiums Concerned officers to take note, inform subordinates & get the same implemented fully from morning . . ... . . . . . . . . #vapischools #vapi #ourvapi #valsad #ourvalsad #silvasa #oursilvassa #vapicity #vapitown #daman #damanmodels #bhilad #pardi #atul #navsari #surta #gujrat #marugujarat #oursurat #iamsuratcity #chhiri #rata #chanod #balitha

1440
Mar 2020

Swipe right👉 to find out how to stay safe from coronavirus. Regularly washing your hands is one of the simplest things you can do to help protect yourself. Catch coughs and sneezes in tissues and avoid touching your eyes, nose and mouth with unwashed hands. Avoid close contact with anyone who is unwell. If you think you have the virus, ring your health provider. You may be asked to self-isolate at home before they can make arrangements for you to be tested for the virus. Tap the link in our bio for more information. . . .. . #coronavirus #health #healthcare #virus #ClobalHealth #bbcnews . . . . . . . . #vapischools #vapi #ourvapi #valsad #ourvalsad #silvasa #oursilvassa #vapicity #vapitown #daman #damanmodels #bhilad #pardi #atul #navsari #surta #gujrat #marugujarat #oursurat #iamsuratcity #chhiri #rata #chanod #balitha

1330
Feb 2020

हिन्दू स्वराज के संस्थापक महान योद्धा ओर कुशल प्रशासक राजाधिराज छत्रपति शिवाजी महाराज की जयंती पर शत शत नमन🙏🙏🙏 जय भवानी🚩🚩🚩 जय शिवाजी🚩🚩🚩 *हिन्दू युवा वाहिनी* *वलसाड जिला* . . . . . #vapischools #vapi #ourvapi #valsad #ourvalsad #silvasa #oursilvassa #vapicity #vapitown #daman #damanmodels #bhilad #pardi #atul #navsari #surta #gujrat #marugujarat #oursurat #iamsuratcity #chhiri #rata #chanod #balitha

840
Feb 2020

Micro-plastic in the ocean can enter our body through the food & water that we consume, thus causing us harm! . . . . . . . #vapischools #vapi #ourvapi #valsad #ourvalsad #silvasa #oursilvassa #vapicity #vapitown #daman #damanmodels #bhilad #pardi #atul #navsari #surta #gujrat #marugujarat #oursurat #iamsuratcity #chhiri #rata #chanod #balitha #indianroads #viral

820
Feb 2020

કૌશિક હરિયા ટેકનીકલ સેનટર ચણોદ-વાપી ખાતે રોજગાર/ એપ્રેન્‍ટીસ ભરતીમેળો યોજાયો === ૬૧૩ ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી #valsad #vapischools #vapi #ourvapi #valsad #ourvalsad #silvasa #oursilvassa #vapicity #vapitown #daman #damanmodels #bhilad #pardi #atul #navsari #surta #gujrat #marugujarat #oursurat #iamsuratcity #chhiri #rata #chanod #balitha

2100
Jan 2020

Awarnes program of government scheme information.રાત્રિસભા ગામ-ફળી,તા-કપરાડા. ગામજનોના પ્રશ્નો સાંભળ્યા. સરકારશ્રી ની વિવિધ યોજનાઓની માહિતી આપી અને યોજનાઓનો લાભ લેવા સમજુત કર્યા. . . . . . .. #vapischools #vapi #ourvapi #valsad #ourvalsad #silvasa #oursilvassa #vapicity #vapitown #daman #damanmodels #bhilad #pardi #atul #navsari #surta #gujrat #marugujarat #oursurat #iamsuratcity #chhiri #rata #chanod #balitha

1510
Jan 2020

Today, the hearing of RTS cases and other cases have been held. 11 Cases judgement announced in open court. . . . . ... #vapischools #vapi #ourvapi #valsad #ourvalsad #silvasa #oursilvassa #vapicity #vapitown #daman #damanmodels #bhilad #pardi #atul #navsari #surta #gujrat #marugujarat #oursurat #iamsuratcity #chhiri #rata #chanod #balitha

2021
Jan 2020

ચાઈનામાં કોરોના વાયરસથી સર્જાયેલી સ્થિતિમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની તમામ સહાયતાનો પ્રબંધ કરવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૂચનાઓ આપી છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની મદદ માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક કરીને વાલીઓ બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ અંગે જાણકારી મેળવી શકશે. . . . #vapischools #vapi #ourvapi #valsad #ourvalsad #silvasa #oursilvassa #vapicity #vapitown #daman #damanmodels #bhilad #pardi #atul #navsari #surta #gujrat #marugujarat #oursurat #iamsuratcity #chhiri #rata #chanod #balitha

660

Top photos & videos on #ourvalsad

last month

Best place to celebrate birthdays in town.... Call for booking 8488009222 @foodmohallavalsad #fooddily #foodmohalla #foodmohallavalsad #ourvalsad #valsad

1275
2 days ago

🔺Brand:- G-Shock⌚ 🔺Display type :- Analog - Digital 🔺Shock resistion⚡ 🔺Only at Rajesh Novelty Store #rns #noveltystore #ourvalsad #valsad_vasi

100
4 weeks ago

Stop doubting yourself. Work hard and make it happen #ourchikhli #ournavsari #ourvalsad #angel #smile 😊 #ask #tree

8934
Jun 2020

મિત્રો... ભાષ્ટાચર સાથે મોખરે રહેતી વલસાડ નગરપાલિકા લાચીયા લોકોથી પણ ખદબદી રહી છે ... જો આવી બાબતે લોકો જાગરૂકતા જાળવે તો આવા ઘણાં લાચીયા પરપોટાની જેમ બાહર આવે એમ છે પણ અફસોસ વલસાડની જનતા આ બાબતે જરા પણ જાગરૂકત નથી જેને લઇ ખાઈ બદેલ આવા લોકો બિન્દાસ બની લોકોને લૂંટી રહ્યાં છે અને પ્રજા લૂંટાઈ રહી છે... અમારી દરેક શહેરી જનોને વિનંતિ કે આવા દરેક લોભીયા , લૂંટારા કર્મચારીઓ અને અધિકારીઓ ને ખુલ્લા પાડો ... એ.સી.બી ( એન્ટી કરપ્શન બ્યુરો ) મા આ બાબતે ફરીયાદ કરો અને ઉઘાડા પાડો આવા લૂંટારાઓ ને... એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી – એક જાગૃત નાગરિક આરોપી – મનિષ નટવરભાઈ સોલંકી, કોમ્પ્યુટર ઓપરેટર, વલસાડ નગરપાલીકા, વલસાડ રહે. પ્રમુખગ્રીન સોસાયટી, મોગરાવાડી, વલસાડ ગુનો બન્યા - તા: ૦૩/૦૬/૨૦૨૦ લાંચની માંગણીની રકમ :- રૂપિયા ૧,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂપિયા ૧,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રુપીયા ૧,૦૦૦/- ગુનાનુ સ્થળ :- વલસાડ નગરપાલીકા કચેરીમાં આવેલ સીવીક સેન્ટર ઓફીસમાં ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદી વકીલાતનો વ્યવસાય કરતા હોય અને તેઓના અસીલ નાઓના લગ્નની નોંધણી કરવા માટે ફરીયાદીશ્રીએ વલસાડ નગરપાલીકા ખાતે બે અલગ-અલગ અરજીઓ કરેલ હોય અને ફરીયાદીના મોબાઈલ ઉ૫ર તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ વલસાડ નગરપાલીકા તરફથી લગ્ન નોંધણી થઈ ગયેલ બાબતે ટેક્ષ મેસેજ આવેલ ત્યારબાદ તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ આરોપીએ ફરીયાદીના મોબાઈલ ઉ૫ર લગ્ન નોંધણી સર્ટીફીકેટ લઈ જવા તથા બે અરજીઓના રૂ.૫૦૦/- + રૂ.૫૦૦/- લેખે કુલ રૂ. ૧૦૦૦/- ની લાંચની માંગણી આ કામના આરોપી એ કરેલ . જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરી છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વીકારી પકડાય જઇ ગુનો કર્યો વિગેરે બાબત. ટ્રેપીંગ અધિકારી :- શ્રી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને ડાંગ એ.સી.બી પો.સ્ટે. તથા મદદમાં શ્રી પી.ડી.બારોટ, પોલીસ ઈન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ સુપર વિઝન અધિકારી :- શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત... સાવચેત રહો... સુરક્ષિત રહો... આપની સેવા સદા... સત્ય સાથે... વલસાડ સિટીઝન... ૦૩/૦૬/૨૦૨૦ જય ભારત... જય જય ગરવી ગુજરાત... #ourvalsad @our_valsad_

1050
Jun 2020

*🎈નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ- આવકના દાખલા અંગે ની મહત્વની વીગતો.* *જો કોઈ વિદ્યાર્થીઓ ને દાખલા ની ખાસ જરૂર હોય તો www.digitalgujarat.gov.in પર જઈ ઓનલાઇન મેળવી શકો છો* @sdg_valsad #sdgvalsad #ourvalsad @our_valsad_

730
Apr 2020

વલસાડ. વલસાડ જિલ્લામાં શંકાસ્પદ કોરોનાના દર્દીઓનો પ્રાથમિક ટેસ્ટ સેમ્પલ સુરત મોક્લવમામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વલસાડ સિવિલના 3 સિનિયર લેબ ટેક્નિશ્યનને કોરોના વયસરના ટેસ્ટની ટ્રેનિંગ સુરતમાં અપાઈ રહી છે. જેને લઈને વલસાડ સિવિલમાં કોરોનાના તમામ ટેસ્ટ ટૂંક સમયમાં સિવિલની લેબમાં નિદાન થશે. દર્દીઓના સેમ્પલ સુરત પહોંચે ત્યાં રાહ નહિ જોવી પડે. સિવિલમાં લેવાતા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલના તાત્કાલિક નિદાન થવાથી દર્દીઓને જલ્દી સારવાર મળશે. શંકાસ્પદકોરોનાના દર્દીઓના સેમ્પલ લઈને ટેસ્ટ માટે સુરત મોકલાવમાં આવતા હતા વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વલસાડ સિવિલમાં કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને શંકાસ્પદ કોરોનાના દર્દીઓના સેમ્પલ લઈને ટેસ્ટ માટે સુરત મોકલાવમાં આવતા હતા. રાજ્ય આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વલસાડ સિવિલના 3 સિનિયર લેબ ટેક્નિશ્યનોને કોરોનાના ટેસ્ટની ટ્રેનિંગ સુરતમાં આપવામાં આવી રહી છે. જેથી થોડા જ દિવસોમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ સિવિલની લેબમાં થતા થઇ જશે. જેથી અશોલેશન વોર્ડમાં દાખલ થનાર દર્દીઓના સેમ્પલ સુરત પહોંચે તેની રાહ નહિ જોવી પડે. વલસાડમાં દાખલ થનાર કોરોનાના શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ જલ્દી થવાથી દર્દીઓને સારવાર જલ્દી મળી રહેશે. #ourvalsad #our_valsad_ #collactorvalsad #crkharasan #covind19

530
Nov 2019

Plz slow and safe driving friends badha na ghare potani family tamari wait karti hoy chhe #ourvalsad #our_valsad

510